દેશ-વિદેશ
News of Thursday, 19th November 2020

૧૪ વર્ષિય ચીની કિશોર બન્‍યો ૭ ફૂટ ૩ ઇંચ લંબાઇ સાથે દુનિયાનો સૌથી મોટો મેલ ટીનેજર

નવી દિલ્‍હી : ચીનના ૧૪ વર્ષિય કિશોર રેન કેયુ એ દુનિયના સૌથી લાંબા ટીનેજર (મેલ) હોવાનો ગિનિઝ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. ૭ ફૂટ ૩.૦ર ઇંચ લાંબા રેનના ઘર અને સ્‍કુલમાં ડેસ્‍ક અને ખુરશીઓ એની લંબાઇના અનુસાર બનાવવામાં આવી છે. જુનો રેકોર્ડ અમેરિકાના કેવિન બ્રેડ ફોર્ડના નામનો હતો.

(11:42 pm IST)