દેશ-વિદેશ
News of Thursday, 18th January 2018

શહેર ઢંકાયું

 ગઇકાલે પૂર્વ ચીનના અનેક વિસ્‍તારોમાં ગાઢ ધુમ્‍મસ છવાઇ ગયું હતું. હાલત એવી હતી કે બહુમાળી મકાનો પણ દેખાતાં નહોતાં.

(5:02 pm IST)