News of Tuesday, 17th November 2020
કબૂતરની કિંમત ૧૩ કરોડ
બેલ્જીયમમાં આયોજીત ઓનલાઇન ઓકશનમાં ‘કિમ’ નામનું કબુતર રેકોર્ડબ્રેક ૧૩ કરોડમાં વહેંચાયો હતો. ચીની નાગરિકે આ કબૂતર ખરીદયો હતો. ગત વર્ષે ‘અમાર્નડી’ નામના કબૂતર ૧૧ કરોડમાં વેચાયો હતો. ચીનમાં કબુતરોની રેસ ખૂબ જ પ્રસિધ્ધ છે. દર વર્ષે યોજાતી રેસમાં કરોડોના દાવ લગાવવામાં આવતા હોય છે. ઓનલાઇન ઓકશનમાં બે ચીની ખરીદારોઍ ‘કિમ’ને મોટી રકમ ચુકવી આ કબુતર ખરીદી લીધો હતો.
(1:18 pm IST)