દેશ-વિદેશ
News of Friday, 15th December 2017

અવકાશમાંથી આગમન

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પાંચ મહિના ગાળ્યા બાદ ચાર અવકાશવીરોએ ગઇકાલે કઝાખસ્તાનમાં લેન્ડિંગ કર્યુ હતું. લેન્ડિંગ બાદ તરત જ નાસાના અવકાશવીર સેટેલાઇટ ફોન પર વ્યસ્ત થઇ ગયા હતાં. જે પાંચ અવકાશવીર સ્પેસ સ્ટેશનમાં ગયા હતા એમાં બે અમેરિકન, બે ઇટાલીયન અને એક રશિયન એસ્ટ્રોનોટસનો સમાવેશ હતો.

(4:56 pm IST)