દેશ-વિદેશ
News of Saturday, 13th January 2018

ડિવોર્સીનો બોયફ્રેન્ડ મહિલા નીકળ્યો

ચીનના ઝેઝિયાંગ પ્રાંતમાં રહેતી ૪૧ વર્ષની વેન્ગ લી નામની ડિવોર્સી મહિલા તેનાથી નાની ઉંમરના કિયાન નામના એક છોકરાના પ્રેમમાં પડી. ર૦૧૬માં સોશ્યલ મીડિયામાં સંપર્ક થયા બાદ કિયાન લી સાથે દોસ્તી કરી હતી. ગયા વર્ષે તેઓ સાથે રહેવા લાગ્યા હતા. કિયાને વેન્ગ લીને કહ્નાં હતું કે આપણે ભલે સાથે રહીએ પણ જયાં સુધી આપણા મેરેજ ન થાય ત્યાં સુધી આપણે શારીરિક સંબંધો નહીં બાંધીએ. ગયા નવેમ્બરમાં કિયાન તેને છોડીને જતો રહ્ના ત્યારે લીને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ હકીકતમાં છોકરી હતો. હવે તેણે પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ કરી છે.

(2:49 pm IST)