દેશ-વિદેશ
News of Tuesday, 6th February 2018

ચીનમાં ૭૦૦ વર્ષ જૂની મસ્જીદ

બેઈજીંગ : ચીનમાં હાલ વિવિધ ઈસ્લામિક પરંપરાઓ પર પ્રતિબંધ લદાયો છે ત્યારે ચીનમાં લાંબા સમયથી ઈસ્લામ જોવા મળે છે. ચીનમાં એક ૭૦૦ વર્ષ જૂની મસ્જીદની દિવાલ પર સંપૂર્ણ કુઆર્ન કોતરવામાં આવ્યુ છે. અદ્દભૂત વાસ્તુકલા અને ઐતિહાસિક સ્થાપત્યના નમૂનારૂપ આ મસ્જીદનું મીંગ રાજવંશના હાંગવુ શાસન દરમિયાન કરવામાં આવ્યુ હતું.

(11:45 am IST)