દેશ-વિદેશ
News of Thursday, 4th January 2018

પાકિસ્તાની નૌસેના દ્વારા ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: પાકિસ્તાની નૌસેના દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે સ્વદેશી વિકસિત 'હર્બા'નૌસૈન્ય ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.આ મિસાઈલને સફળતાપૂર્વક નિશાન સાધીને જમીન પર હુમલો કરવામાં સક્ષમ કરી દેવામાં આવ્યું છે.

(8:05 pm IST)