Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

થાઈલેન્ડ પોલીસે નકલી પાસપોર્ટ બનાવનાર પાકિસ્તાનીની ધરપકડ કરી

નવી દિલ્હી: થાઈલેન્ડમાં નકલી પાસપોર્ટ બનાવનાર એક પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ શખ્સ દ્વારા બનાવવામાં આવેલ નકલી પાસપોર્ટ ઇસ્લામિક સ્ટેટના સદસ્યોને વેચવામાં આવતા હશે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 52 વર્ષીય મહોમ્મ્દ ઇકબાલને 14 જાન્યુઆરીના રોજ બેંકોકનાં એક ઉપનગરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી સિંગાપુર, ભારત,ફ્રાંસ અને ઇટલી તેમજ સ્પેનનો નકલી વિઝા બનાવવનો મુદામાલ મળી આવ્યો છે.

(7:01 pm IST)