Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પોપ ફ્રાંસિસે પ્લેનમાં દંપતીના લગ્ન કરાવ્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર

નવી દિલ્હી: દરેક યુવક-યુવતીનું સ્વપ્ન હોય છે કે તેમના લગ્ન દુનિયાના સૌથી અનોખા લગ્ન હોય પરંતુ આ સ્વપ્ન દરેકના પૂર્ણ નથી થતા આવું જ કંઈક બન્યું છે ફ્લાઈટમાં બેથેલ એક દંપતી સાથે.જેમના લગ્ન ખુદ પૉપ ફ્રાન્સિસે કરાવ્યા છે.આમ તો પોપે ઘણા બધા લોકોના લગ્ન કરાવ્યા છે પરંતુ પ્લેન માં પ્રથમ વાર તેમને આ રીતે કોઈકના લગ્ન કરાવ્યા છે આ અનોખા લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે અને લોકોએ તેમને ખુબજ પસંદ પણ કર્યા છે.

(6:12 pm IST)