Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મૈક્સિકોમાં ગોળીબારીની ઘટનામાં 4ના મોત: 3ને ઇજા

નવી દિલ્હી: મૈક્સિકોમાં ગોળીબારીની ઘટનામાં ચાર લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ત્રણને ઇજા થઇ છે સુરક્ષા પ્રવક્તા રોબોટર દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક પોલીસ અધિકારીએ ફોન પર સૂચના આપ્યા બાદ રાજ્ય પોલીસ ઘટનાસ્થળેજ પહોંચી ગઈ હતી અને રિકન ડે લા  વિયામાં ચાર લાશ મળી આવી હતી તેમજ 3 લોકોને ઇજા પહોંચી છે.

(6:19 pm IST)