Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સાંસદો વચ્ચે છુટાહાથની મારામારીઃ એકબીજા ઉપર સુવરના માંસના છુટા ઘા

તાઈવાનના સંસદમાં ગઈકાલે અજીબો ગરીબ ઘટના બની હતી. સાંસદો વચ્ચે છુટા હાથની મારામારી જોવા મળી હતી. તો એકબીજા ઉપર સુંવરના માંસના પણ ઘા કરતા જોવા મળ્યા હતા. તાઇવાન સરકાર દ્વારા ૧ જાન્યુઆરીથી અમેરિકી પોર્ક અને બીફના આયાતની મંજૂરી આપી દીધી છે. જેનો વિપક્ષોએ ભારે વિરોધ કર્યો હતો.
 

(3:17 pm IST)