Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

માર્ગો ઉપર એલિયન

બેંગ્કોકઃ એલિયન આકારના ફુગ્ગાઓ સાથે પ્રદર્શન કરતી વિદ્યાર્થીનીઓ થાઈલેન્ડમાં સંવિધાન અને રાજાશાહીમાં સુધારા વધારા કરવા માટે પ્રદર્શન કારીઓએ સનકારનું ધ્યાન ખેંચવા માટે નતનવા નુસ્ખા અજમાવ્યા હતા.

(3:16 pm IST)