Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઈરાનની રાજધાની તેહરાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હી: ઈરાનની રાજધાની તેહરાનમાં તડકે રિક્ટર વિસ્તરમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.હજુ સુધી કોઈ ગંભીર બાબત હોવાનું જાણવા નથી મળી રહ્યું છે.સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર તોહરણ અને અલ્બોર્જ પ્રાંતની વચ્ચેની સીમા પરનું હતું.ભૂકંપના ઝટકા 12 કિલોમીટરની દુરી સુધી મહેસુસ કરવામાં આવ્યા હતા.

(7:02 pm IST)