Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મિસ્ત્રમાં આવનાર ત્રણ મહિના સુધી કટોકટી વધી શેક છે:અધિકારીક આદેશ જાહેર

નવી દિલ્હી:મિસ્ત્રમાં સોમવારથી આવનાર ત્રણ મહિના માટે એક કટોકટી વધારી દેવામાં આવી છે.રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ આશયનો એક અધિકારીક આદેશ જાહેર કરી દીધો છે. આદેશ મિસ્ત્રના  સશસ્ત્ર બળો અને પોલીસને આતંકી વીતપોષણથી હોનાર ભયનો સામનો કરવાની માટે દેશના બધા ભાગોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક આવશ્યક પગલાં ભરવાની અનુમતિ આપી દેવામાં આવી છે. પહેલા 2017ના એપ્રિલ મહિનામાં ચર્ચમાં થયેલ ધમાકા પછીકટોકટી જાહેર કરવામાં આવી હતી. પહેલા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની નોબત આવી છે.

(6:45 pm IST)