Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અજીબ પ્રકારના શોખના કારણોસર આ શખ્સે 516થી વધુ વાર કરાવ્યા આ પ્રકારના ટેટુ

નવી દિલ્હી: અમુક લોકોને અજીબ પ્રકારના શોખ હોય છે અને તે અજીબ શોખના કારણોસર તે બધા લોકોથી એકદમ અલગ જોવા મળે છે. ઘણીવાર તેમને એવું કામ કર્યું હોય છે તેના કારણોસર તે વિશ્વ રેકોર્ડ પણ બનાવી ડે છે અને એવામાં તે ખાસ વ્યક્તિ બની જાય છે. આવી એક ઘટના સામે આવી છે જેના હેઠળ એક શખ્સે  પોતાના શોખના કારણોસર શરીરમાં સેંકડો બદલાવ કરાવ્યા છે અને તે સહુ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. જર્મનીની એક ટેલિકોમ કંપનીથી ઝોળાયેલ રોલ્ફ બૂચોલજનો શોખ પણ કંઈક પ્રકારનો છે. તેમને પોતાના શરીરમાં બદલાવ કરવાનો ઘણો શોખ છે અને અત્યારસુધીમાં તેમણે 516થી વધુ વાર પોતાના શરીરમાં છૂંદણ કરાવ્યા છે અને તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે.

(6:44 pm IST)