Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ઓએમજી.....લંડનમાં મળે છે લોકોને શ્વાનને ફેરવવાની નોકરી: મળે છે આટલો મોટો લાભ

નવી દિલ્હી:શ્વાનને ફેરવવવાની નોકરી મોટો પગાર અને નિવૃત થયા પછી પેશન સાંભળીને કદાચ સહુ કોઈને નવાઈ લાગે પરંતુ હકીકત છે. લંડનમાં આવેલ લો ફર્મ જોસેફ હેંગ આરોસન પોતાના કર્મચારીઓને ખુશ કરવા ઈચ્છે છે.જેના કારણે તેમને શ્વાનને ફેરવવા માટે નોકરીની ઓફર કરી છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ નોકરી કરવા ઈચ્છે  છે તેમને મોટી સંખ્યામાં પગાર આપવામાં આવશે તેમજ  તે નિવૃત થયા પછી તેમને પેંશન સેવા પણ પુરી પાડવામાં આવશે। વ્યક્તિનું કામ માત્ર શ્વાનને ફેરવવાનું રહેશે।

(6:44 pm IST)