Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મિસાઈલ બાદ ઉત્તર કોરિયા ઉપગ્રહનું પરીક્ષણ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી ;મિસાઈલ બાદ હવે ઉત્તર કોરિયા એક ઉપગ્રહનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યુ છે. સુપરવાઈઝરોએ ચેતવણી આપી છે કે પરમાણુ સંપન્ન ઉત્તર કોરિયા અંતરિક્ષ કાર્યક્રમની આડમાં પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. તે એક ઉપગ્રહને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

(9:24 pm IST)