Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સેલ્ફી વિથ સુપરહીરો

 કોરોનાને નાથવા માટે દુનિયા મથી રહી છે. ત્યારે સુપરહીરો તો મેડિકલ હેલ્થવર્કરો જ કહેવાયને ? સ્પેનના મેડ્રિડમાં કોરોના વોરિયર્સને સન્માન આપવા માટે છ મીટરનું એક જાયન્ટ સ્ટેચ્યુ આવ્યું હતું. જેની સાથે લોકો સેલ્ફી લેવા જોવા મળ્યા હતા.

(2:35 pm IST)