Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

હાર્વર્ડના પ્રોફેસરનો ધડાકોઃ એલીયન ૨૦૧૭માં આપણી નજીક આવેલ

વોશીંગ્ટન : હાર્વર્ડના એક ખગોળશાસ્ત્રી પ્રોફેસર એવી લોએબે દાવો કર્યો છે. એલીયન ૨૦૧૭માં આપણી નજીક આવેલ પણ વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયે તેની અનદેખી કરેલ. ૫૮ વર્ષીય પ્રોફેસરે પોતાના નવા પુસ્તક એકસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ઇન્ટેલીજન્ટ લાઇફ બીયોન્ડ અર્થમાં આ વસ્તુને ઓ ઉમુઆમુઆ સ્કાઉટ નામ દીધેલ. ઓકટોબર ૨૦૧૭માં ખગોળવિદોએે આ વસ્તુને આવતા જોયેલ.

(3:13 pm IST)