Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

૬ દેશોના નિષ્ણાંતોએ એલઓસી ઉપર ભારતના અત્યાચાર બતાવ્યા : પાકિસ્તાન

ઇસ્લામાબાદ :  પાકિસ્તાને કહેલ કે તેણે ભારતના અત્યાચારોને બતાવવા માટે ૬ દેશોના રક્ષા નિષ્ણાંતોને લાઇન ઓફ કંટ્રોલની મુલાકાત કરાવેલ હતી.  પાકિસ્તાનના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, ચીન, તુર્કી અને ઇંડોનેશયાના નિષ્ણાંતો રાવલકોટ આવ્યા હતા અને સંઘષ વિરામભંગના પીડિતોની મુલાકાત લીધી હતી.

(1:26 pm IST)