Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સ્ટીવ જોબ્સ એપ્પલ નહિ પિકસર સાથે જોડાયા પછી અબજોપતિ બન્યા હતા

સ્ટીવ બોલ્સે, ૧૯૮૫માં એપ્પલ છોડયા પછી એનિમેશન ફીલ્મ સ્ટુડીયો પિરશરમાં રૂ.૩૨ કરોડનું રોકાણ કરેલ અને ૧૯૯૫માં પિકસરનો IPO આવ્યા પછી તે પહેલી વખત અબજોપતિ બન્યા

(11:58 am IST)