Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

આ દેશમાં બાળકોને માતાનો રેપ થતો જોવા માટે મજબુર કરવામાં આવે છે

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રે દક્ષિણ સુડાનમાં માનવાધિકારોની ખરાબ હાલતને લઈને એક રિપોર્ટ આપતા જણાવ્યું છે કે સુડાનમાં બાળકોને પોતાની માં નો અન્ય વ્યક્તિ સાથેનો થતો રેપ અથવા મરતા હોવાનું જોવા માટે મજબુર કરવામાં આવે છે.યુએનનું કહેવું છે કે દક્ષિણ સુડાનમાં  લગભગ 40 અધિકારી માનવતાની વિરુદ્ધ થઇ રહેલ અપરાધોના જવાબદાર થઇ શકે છે.હજુ સુધી ત્રણ અધિકારીના નામ સામે આવ્યા છે.

(6:35 pm IST)