Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ઓટેરિયોમાં પૂરના કારણે પુલ ધરાશાયી

નવી દિલ્હી: ઓટેરિયોમાં આવેલ પોર્ટ બ્રુસમાં આવેલ પૂર્ણ કારણે એક પુલ ધડાકાભેર તૂટી પડી હોવાની માહિતી મળી રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ એક ટ્રક ચાલાક જયારે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક પાણીનો પ્રવાહ એટલો બધો વધ્યો કે ટ્રક  ચાલાક પોતાના વાહન સાથે ફસાઈ ગયો અને ભારે પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો વરસાદના કારણે તેને ઘણીવાર સુધી રાહ જોવી પડી હતી.

(6:34 pm IST)