Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના નવા પ્રતિબંધોનું સ્વાગત કર્યું

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં શનિવારના રોજ અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલ પ્રતિબંધનું સ્વાગત કરીને  તેને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી કડક પ્રતિબંધ ગણાવવામાં આવ્યું છે.દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે આ નવા પ્રતિબંધને શાંતિપૂર્ણ રીતે ઉત્તર કોરિયાના પરમાણુ નિરસ્ત્રીકરણની દિશામાં પગ મુકવામાં આવ્યું છે.

(6:33 pm IST)