Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આકાશગંગા

નાસાની ચંદ્રા એકસ-રે ઓબ્ઝર્વેટરી અને અન્ય ટેલીસ્કોપ્સની મદદથી તસ્વીરો લેવામાં આવી છે. જેમાં સોનિફિકેશન (તેને અવાજમાં બદલવા)ની નવી યોજના પછી નાસાએ આકાશગંગાનો અલગ-અલગ ધ્વનીઓ સાથેનો વિડીયો રજૂ કર્યો છે. નાસાએ કહ્યું હતું કે આ અનુવાદ તસ્વીરની ડાબી-જમણી તરફ આગળ વધી છે અને ધ્વનીના સ્ત્રોતની પોઝિશન તેમજ ચમક પણ દર્શાવે છે.

(11:35 am IST)