Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મોરક્કોમાં આતંકવાદી ગતિવિધિઓમાં 10ને જેલ

નવી દિલ્હી: મોરક્કોની આતંકવાદ રોધી અદાલતે આતંકવાદ સંબંધિત અપરાધોમાં 10 લોકોને 12 વર્ષની કેદની સજાની સુનવણી કરી છે.સિન્હુઆ સમાચાર એજન્સી એમએપી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ 12 આરોપીને જેલની સજાની સુનવણી કરવામાં આવી છે.આ સિવાય એક શખ્સને દસ  વર્ષ અને એકને આઠ અને ત્રણને 6 તેમજ બેને પાંચ વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:36 pm IST)