Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

તાલિબાનમાં હુમલામાં 22 સૈનિકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક દિવસમાં આતંકવાદીઓએ બે હુમલાને અંજામ આપ્યો કે અહીંયા પશ્ચિમ પ્રાંતમાં ફરાહમાં સેનાએ પર મોટા પાયે થયેલ તાલિબાન આતંકવાદીઓએ એક સૈન્ય જગ્યા પર કરેલ હુમલામાં 22 સૈનિકોના મોત નિપજ્યા છે અને બે અન્ય સૈનિકો ઘાયલ થયા છે આમની સિવાય રાજધાની કાબુલમાં પણ આત્મઘાતી હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે.તાલિબાને આ હુમલાની જવાબદારી લેતા જણાવ્યું છે કે તેના પણ બે સભ્યોના પણ મોત નિપજ્યા છે.

(6:35 pm IST)