Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમેરિકામાં લાઈવ રેડિયો શો માં પ્રેજેંટરે બાળકને આપ્યો જન્મ

નવી દિલ્હી: અમેરિકામાં એક રેડિયો પ્રેજેંટર કૈસેડે પ્રાકટરે લાઈવ શોમાં તેમના બાળકને જન્મ આપ્યો છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાના સેંટ લુઇસના ' આર્ક'સ્ટેશનની પ્રેજેંટરે શો દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો.બાળકની ડિલિવરી નક્કી કરેલ તારીખ પહેલાજ થઇ જવાના કારણે પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. તકે તેમને જણાવ્યું કે તે પોતાના જીવનનો કિંમતી  સમય શ્રોતાઓની સાથે વિતાવ્યો તે ખુબજ આનંદ દાયક હતો.

(7:10 pm IST)