Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઈસાઈ ધર્મના ઉપદેશક બીલી ગ્રાહમનું 99 વર્ષની વયે નિધન

નવી દિલ્હી:ઈસાઈ ધર્મના પ્રસિદ્ધ ઉપદેશક બીલી ગ્રાહમનું ગઈ કાલે નિધન થયું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન 99 વર્ષની વયે થયું છે.ગ્રાહમના પ્રવક્તા જેરેમી બ્લયુમે જણાવ્યું કે તેમનું મૃત્યુ ઉતરી કૈરોલિના ના મોટ્રીટમાં આવેલ એક નિવાસ સ્થાન પર થયું હતું તે ઘણા સમયથી ઘણી બધી બીમારીથી પીડાઈ રહ્યા હતા.તે અમેરિકાના ઘાણ રાષ્ટ્રપતિઓના સલાહકાર રહી ચુક્યા છે.તેમના નિધન પર ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.ઈસાઈ અને અન્ય ધર્મના લોકો તેમની કમીને મહેસુસ કરશે.

(7:09 pm IST)