Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જાણો અમેરિકાનું ક્યુ શહેર સૌથી ગંદુ છે

નવી દિલ્હી: ભારતમાં સામાન્ય રીતે કહેવામાં આવે છે કે તેને ન્યુયોર્ક અથવા પેરિસ બનાવી દેવામાં આવશે ન્યુયોર્કને અમેરિકાના સારા શહેરોની યાદીમાં સમાવવામાં આવ્યું છે ભારત અન્ય દેશમાંથી ઘણા બધા પર્યટકો અહીંયા આવતા હોય છે પરંતુ તમે જાણીએ અચંબામાં મુકાઈ જશો કે અમેરિકામાં ન્યુયોર્ક સૌથી ગંદુ શહેર છે.બીજા દેશોની તુલના સાથેમા દેશમાં વધારે કીડી મકોડા અને કચરો જોવામાં આવે છે.ન્યુયોર્કને અમેરિકાનું સૌથી ગંદુ શહેર ત્યાંની એક એજન્સીએ ઘોષિત કર્યું છે.

(7:08 pm IST)