News of Tuesday, 23rd January 2018

7 વર્ષીય બાળક બન્યો ડિલિવરી બોય: સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

નવી દિલ્હી:સોશિયલ મીડિયા પર હમણાં એક સાર વર્ષીય બાળક ચર્ચામાં આવી રહ્યું છે સાત વર્ષીય આ બાળક લોકોના ઘરે ઘરે જઈને ડિલિવરી કરતું નજરે પડી રહ્યું છે.એક ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું હતું કે તે દરરોજ ઓછામાં ઓછા 30 પારસલની ડિલિવરી કરે છે.ચાર વર્ષ પહેલા થયેલ પિતાના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા અને બાળકને આ સહારો લેવાની નોબત આવી છે હાલમાં સોશિયલ મીડિયા પર આ બાળકનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખુબજ પસંદ અને શેર કરી રહ્યા છે.

(6:20 pm IST)
  • અમેરિકાના દક્ષિણ તટીય અલાસ્કા વિસ્તાર પાસે ૮.૧ની તીવ્રતાનો મહાભયાનક ભૂકંપ : બ્રિટીશ કોલમ્બિયા અને અલાસ્કાના અમુક વિસ્તારો માટે અપાયેલ સુનામીની ચેતવણી પાછી ખેંચાઈ access_time 8:16 pm IST

  • અમદાવાદ સિરિયલ બ્લાસ્ટરના આતંકી અબ્દુલ સુભાને અમદાવાદના ધરાસભ્ય રાકેશ શાહ અને એમએસ યુનિ,ના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહની રેકી કર્યાનો ચોંકાવનારો ખુલાસો access_time 4:10 pm IST

  • અમદાવાદમાં એસજી હાઇવે ઉપર ઇસ્કૉનથી હેબતપુર સર્કલ અને અંડરબ્રિજ તરફ ધમાલ :છ મોટર સળગાવી :થિયેટરના કાચ ફોડયા :કરણી સેનાની કેન્ડલ માર્ચ પછી 1500નું ટોળું નીકળી પડ્યું :અમદાવાદના 28માંથી 10 સિનેમાઘરોમાં પદ્માવત ફિલ્મ બતાવાશે તેવા અહેવાલના પગલે ઉશ્કેરાટ સર્જાયો access_time 9:53 pm IST