Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી જેલ હડતાળ

નવી દિલ્હી: ફ્રાંસમાં જેલમાં કેદીઓ દ્વારા જેલ રક્ષકો પર કરવામાં આવેલ હુમલાના કારણે રાષ્ટ્રવ્યાપી હડતાલ રહેલ છે.બીબીસી રિપોર્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જેલ અધિકારીઓએ તેમની સેવાને સંપૂર્ણ રીતે રોકવાનો સંકલ્પ કર્યો છે અને તે હડતાલ પર ઉતરી ગયા છે.એટલું જ નહીં ફ્રાંસની જેલ સહીત દેશ ભરના જેલ રક્ષકોએ આ પ્રદર્શનમાં જોડાયા છે.

(6:19 pm IST)