Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

આર્કટિક સાગરમાં આ વર્ષે સૌથી વધારે ઓગળ્યા બરફના પહાડ:તૂટી ગયો ગયા વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હી:ગ્લોબલ વોર્મિંગના કારણોસર આર્કટિક વિસ્તારમાં બરફ પીઘળવાની ઘટના સતત ચાલી રહી છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો પ્રકારે બરફ ઓગળતો રહેશે તો તે પોતાનો રેકોર્ડ તોડી દેશે નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેંટરના શોધકર્તાઓએ સંશોધનમાં જણાવ્યું છે કે 15 સપ્ટેબરથી બરફ વધારે ઓગળી રહ્યો છે. અત્યારસુધી 1.44 મિલિયન વર્ગ મિલ મહાસાગરનો વિસ્તાર બરફથી ઢંકાયેલ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:56 pm IST)