Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બેંકોકમાં ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવવી આ મહિલાને ભારે પડી

નવી દિલ્હી: ચહેરાની સુંદરતા વધારવા માટે મોટા ભાગે છોકરીઓ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતી હોય છે પરંતુ ઘણીવાર આ પ્લાસ્ટિક સર્જરી ખુબજ ઘાતકી સાબિત થઇ શકે છે.ચહેરાની સુંદરતા વધવાની જગ્યાએ ઉલટાની બગડી શકે છે,આવી જ એક ઘટના થાઈલેન્ડના બેન્કોક શહેરમાં જોવા મળી છે.એક મહિલાએ તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે સર્જરી કરાવી તો તેમના નાકનો નકશો જ બદલાઈ ગયો પ્લાસ્ટિક સર્જરી બાદ તેમના નાક પર માસનો સફેદ ગોળ હિસ્સો બની ગયો છે જેને સારું કરવા માટે હવે તેને ઓપરેશન કરાવવું પડશે.

(6:36 pm IST)