Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કોલબિયાંમાં ભૂસખલનથી 13 બસ યાત્રીના મોત

નવી દિલ્હી: લૈટિન અમેરિકાના દેશ કોલંબિયામાં ભૂસખલનના કારણે એક બસ ખાડામાં પડતા નવજાત સહીત ઓછામાં ઓછા 13 લોકો મોતને ભેટ્યા છે અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ઘટના તૂકેરેસ શહેરના નજીકમાં વિસ્તારમાં બની છે.અત્યારસુધી 13 લાશની તપાસ કરવામાં આવી છે હજુ સુધી મૃતક લોકોની તપાસ ચાલી રહી છે.

(6:36 pm IST)