Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત વિરુદ્ધ ફરિયાદ

નવી દિલ્હી: અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની વિરુદ્ધ પાકિસ્તાની સેના અને ત્યાંની સરકારને બદનામ કરનાર બુક અને લેખ અને નફરત ફેલાવનારા ભાષણ આપવાના આરોપસર ફરિયાદ નોંધવામાં આવી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંતમાં કોહટ જિલ્લામાં બે પોલીસ સ્ટેશનમાં 3 લોકો દ્વારા નોંધવામાં આવેલ આ ફરિયાદમાં જેમાં પ્રાથમિકીયોમાં હક્કાનીનું નામ છે.

(6:35 pm IST)