Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સાયન્ટિસ્ટોએ વિકસાવી ઇલેકટ્રોનિક સ્કિન

લંડન તા. રર :.. જર્મનીના સાયન્ટિસ્ટોએ એવી ઇલેકટ્રોનિક સ્કિન તૈયાર કરી છે જેના દ્વારા થોડા અંતર પરથી લોકો વિવિધ પ્રકારના ઉપકરણોને કન્ટ્રોલમાં લઇ શકે. આ સ્કિન ગોલ્ડન કલરની છે અને એ ટેટૂ જેવી લાગે છે. એમાં મેગ્નેટિક ફીલ્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી વર્ચ્યુઅલ રિયલીટીમાં આ સ્કિન કામ આપી શકે. આ સ્કિન માત્ર ડીજીટલ ઉપકરણો માટે જ ઉપયોગી છે. સાયન્ટિસ્ટો આગામી દિવસોમાં સિકયોરીટી ઇન્ડસ્ટ્રીમાં  આવી સ્કિન વાપરવા ઇચ્છે છે.

(3:45 pm IST)