Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પ૩.રપ લાખ રૂપિયાની આઉડી Q5 લોન્ચ થઇ

જર્મન કાર મેન્યુફેકચરર આઉડીએ ગઇ કાલે ભારતમાં સેકન્ડ જનરેશન આઉડી Q5 લોન્ચ કરી હતી, જેની કિંમત પ૩.રપ લાખ રૂપિયા જેટલી છે. કંપની માર્ચ મહિનાથી એની ડિલિવરી શરૂ કરશે અને એક મહિનામાં ર૦ થી રપ કાર વેચવાનો લક્ષ્યાંક ધરાવે છે.

(2:16 pm IST)