Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

પાકિસ્તાનમાં બસ-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 11 મોતને ભેટ્યા: 20ને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના મિલ્ટન જિલ્લામાં ધુમ્મ્સના લીધે પ્રવાસીયો ભરેલ બસ ટ્રેલર સાથે ધડાકાભેર ભટકતા 11 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જયારે આ બનાવમાં 20 લોકોને ઇજા પહોંચી છે.

સ્થાનિક મીડિયા દ્વારા મળેલી માહિત મુજબ બસ રાજનપુર જય રહી હતી. ત્યારે પંજાબ રાજ્ય ના ખાનેવાલ શહેર પાસે ઉભેલા ટ્રક પાછળ બસ ઘુસી જતા આ દુર્ઘટના મળી છે. 

(7:57 pm IST)