Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સ્પેનના મેડ્રિડમાં એક બિલ્ડિંગમાં ગેસ લીકેજના કારણોસર ઓછામાં ઓછા ચાર લોકોના મોત:11 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: રાજધાની મેડ્રીડમાં ગઈકાલે રહેણાંક ઈમારતમાં ગેસ લિકેજના કારણે થયેલા વિસ્ફોટમાં કમ સે કમ ચાર લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે.સોશ્યલ મીડીયા પર શેર થયેલ વિડીયોમાં મેડ્રીડના મધ્યવર્તી ક્ષેત્ર તોબેદો સ્ટ્રીટમાં 6 માળની ઈમારતમાં ધુમાડો નીકળતો દેખાય છે અને આસપાસ કાટમાળ જોવા મળે છે.પ્રારંભીક જાણકારી મુજબ ગેસ લિકેજના કારણે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ ચર્ચ સાથે જોડાયેલો એક વ્યક્તિ પણ લાપતા છે. સ્પેનના લોક પ્રસારક 'ટીવીઈ'એ જણાવ્યું હતું કે ઈમારતમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં

(5:33 pm IST)
  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST

  • નવા સંસદ ભવન નિર્માણની તૈયારી : નવી દિલ્હીઃ નવા સંસદના બીલ્ડીંગના નિર્માણના કારણે ગાંધીજીની પ્રતિમાને ગેટ નંબર ૩ થી ગેટ નંબર ૧ તરફ શીફટ કરવામાં આવી છે. access_time 1:07 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST