Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

2017 અત્યાર સુધીનું સૌથી ત્રીજું ગરમ વર્ષ રહ્યું: નાસા

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું છે કે પ્રકૃતિ સાથે માનવીની છેડછાડ એટલી વધી ગઈ છે કે જેના કારણે ધરતીનું તાપમાન સતત વધતું જ રહે છે અને આજ કારણ જેના કારણે 2017ને સૌથી અત્યાર સુધીનો ત્રીજું ગરમ વર્ષના રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યું છે.નાસા વૈજ્ઞાનિકોએ આપેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે 2016 અને 2015 પછી 2017 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે એટલુંજ નહીં નાસાએ દાવો કર્યો છે કે તેમનો આ રિપોર્ટ 167 વર્ષના આકડાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

(7:14 pm IST)