Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અહીં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું એયરપોર્ટ

નવી દિલ્હી: ઘણીવાર લોકોની આંખોની સામે આવે વસ્તુ આવી જતી હોય છે જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે કે આ સાચે હશે.એવુજ કંઈક જોવા મળી રહ્યું છે ચીનની રાજધાની બીજિંગમાં જ્યાં દુનિયાનું સૌથી મોટું એયરપોર્ટ જોઈને લોકો દંગ રહી ગયા છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે બીજિંગનું આ એરપોર્ટનું ટ્રાયલ આવતા વર્ષે ઓક્ટોબર 2019માં શરૂ થશે.પરંતુ તેનો પ્રોજેક્ટ જુલાઈ 2019માં પૂર્ણ થઇ જશે.

(7:12 pm IST)