Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ટીલરસન આવતા અઠવાડિયે લંડન યાત્રા પર જશે

નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટીલરસન આવતા અઠવાડિયે ઇંગ્લેન્ડની રાજધાની લંડનના પ્રવાસે જશે જ્યાં વિવાદાસ્પદ નવા અમેરિકી દૂતાવાસનું ઉદ્ઘાટન કરી શકે છે.હજુ સુધી વિદેશ વિભાગ દ્વારા કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી કે તે ઔપચારિક રીતે દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે કે નહીં.

(7:12 pm IST)