Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પ્રાગમાં બંધ થઇ ગઈ દુનિયાની સૌથી જૂની ઘડિયાળ

નવી દિલ્હી : ચેક રિપબ્લિકન ગણરાજ્યના પ્રાચીન શહેર પ્રાગમાં આવેલ રાજસી મહેલની દીવાલ પર લાગેલ દુનિયાની સૌથી વિશાળત્તમ ઘડિયાળ બંધ પડી ગઈ છે.શિયાળાની સીઝનમાં બરફની સાથે કહેવાય છે કે આ ઘડિયાળમાં કાંટા પણ એકજ જગ્યાએ જામી ગયા છે.પરંતુ 600 વર્ષથી પણ વધારે સમયથી આ ઘડિયાળ શહેરના લોકોને સમય દેખાડતી આવી છે.આવું પ્રથમ વાર નથી બન્યું કે ઘડિયાળે કામ કરવાનું બંધ કરી દીધું છે.આમની પહેલા પણ આ ઘડિયાળ ઘણીબધી વાર બંધ થઇ ચૂકેલ છે.

(7:11 pm IST)