Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આ યુવતી પીડાઈ રહી છે દુર્લભ રોગથી.....પાણી અડવાથી પણ થઇ શકે છે મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકાના લુસિયાનામાં જીવન જીવતી એક 12 વર્ષીય ડેનિયલ મૈકકરેવન એક દુર્લભ રોગનો શિકાર બની છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બાળકીને પાણીથી એલર્જી છે.અને તેમની દશા એટલી બધી ખરાબ છે કે તે સ્નાન કરે તો પણ તે મોતનેઘાટ ઉતરી શકે છે.

    ડેનિયલની માતાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પાણી આપણી ઝીંદગીનો મહત્વનો ભાગ છે પરંતુ તેમની દીકરી માટે પાણી ખુબજ મુશ્કેલ અને દર્નાક છે. તેણીને સ્વિમિંગ કરવું ખુબજ પસંદ હતું પરંતુ આ એલર્જીના કારણોસર તેમને પાણીથી સતત દૂર રહેવાની નોબત આવી ગઈ છે.

(5:31 pm IST)