Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બ્રિટનના બ્રેડફોર્ડમાં મરઘી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપસર અદાલતે યુવકને કરી સજાની સુનવણી

નવી દિલ્હી: એક યુવકને મરઘી સાથે શારીરિક સંબંધ (Sex) બનાવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સાથે યુવકને ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ છે. તેની પત્નીએ મરઘી સાથે સંબંધ બનાવવાનો વીડિયો પણ બનાવ્યો હતો.

     ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ દોષિત ઠેરવવામાં આવેલા 37 વર્ષના યુવકનું નામ રેહાન બેગ (Rehan Baig) છે. મામલો બ્રિટનના બ્રેડફોર્ડનો છે. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે બેગને સજા આપી છે. રિપોર્ટ મુજબ ઘટનાના કારણે મરઘીનું મોત થઈ ગયું. બેગની પત્નીએ સ્વીકાર્યું કે તે પણ પતિને અજીબોગરીબ હરકતોમાં સહયોગ કરતી હતી. જો કે પત્નીને કોઈ સજા થઈ નથી. કોર્ટે બેગની હરકતને ખુબ ધૃણાસ્પદ અને વિકૃત ગણાવી. બેગની હરકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકોના શારીરિક શોષણની તસવીરો રાખવા અંગેની બાતમી મળતા નેશનલ ક્રાઈમ એન્જસીએ બેગના ઘરે રેડ પાડી હતી.

(6:16 pm IST)