Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

દુનિયાભરમાં પ્રેમનો સંદેશ પહોંચાડનાર બેક્કાનું 18 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: દુનિયા આખીમાં પ્રેમનો સંદેશો પહોંચાડનાર બેક્કા સ્કોફિલ્ડનું 18 વર્ષની વયે નિધન થયું છે બેક્કાએ દયાળુતાનો  પ્રચાર કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું જે પછીથી વૈશ્વિક આંદોલન બની ગયું.બેક્કાનાં પરિવારના લોકોએ જણાવ્યું કે સ્કોફિલ્ડે માથાના કેન્સરની લડાઈમાં શનિવારના રોજ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

(6:58 pm IST)