Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પૂર્વ મિસ ઈંગ્લેંડ માટે તેમની સુંદરતા સજા રૂપ બની

નવી દિલ્હી: મહિલાઓ માટે તેમની ખુબસુરતી ખુબજ મહત્વની હોય છે અને લોકો ખુબસુરત મહિલાઓની તરત જલ્દીથી આકર્ષિત થતા હોય  છે પરંતુ ઘણી વાર આ ખુબસુરતી મહિલા માટે આફત બની જાય છે એવું જ કંઈક બન્યું છે મિસ ઇંગ્લેન્ડ વિજેતા કટરિના હોજની સાથે પોતાની સુંદરતાને કારણે તેમને પોતાની નોકરી ગુમાવવાની નોબત આવી છે.કેટરીનાએ 17 વર્ષની વયે આર્મીમાં પગ મુક્યો હતો પરંતુ તેમની સુંદરતા તેમના કરિયરમાં કાંટા રૂપ બની ગઈ તેમની આ સુંદરતાને લીધે તેને ઘણા બધા પુરુષોની ખરાબ નજરનો શિકાર બનવાની નોબત આવી હતી જેના કારણે તેને પોતાની નોકરી પણ ગુમાવવી પડી હતી.

(6:54 pm IST)