Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બ્રેઈનને ઓછું ડેમેજ કરે એવી સ્ટ્રોકની સારવાર શોધવામાં આવી

ન્યુયોર્ક, તા. ૧૯ :. અમેરિકામાં જ્યોર્જિયા અને ઓગસ્ટા યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ સ્ટ્રોક માટે એવી ઉપચાર પદ્ધતિ શોધી કાઢી છે. જેની દવા બ્રેઈનના કોષો પર ઓછી અસર કરે છે. સાયન્ટિસ્ટોએ ફલુઈડથી ભરેલા એકસોઝોમ્સ નામના એકસ્ટ્રા-સેલ્યુલર વેસિકલ્સ શોધી કાઢયા છે. આ એકસોઝોમ્સ માનવીના ન્યુરલ સ્ટેમ-સેલ્સમાંથી તૈયાર કરવામાં આવ્યા છે અને એ દર્દીના મગજ પર બીજી દવાઓની જેમ આડઅસર કરતા નથી.

(4:59 pm IST)