Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં 4.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં શુક્રવારના રોજ 4.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપ સ્થાનિક સમયાનુસાર 11 વાગુણે 40 મિનિટની આસપાસ આવ્યો હતો તેનું કેન્દ્ર લોસ એજીલીસના નજીક સાઉથ એલ મોટેથી લગભગ ત્રણ  કિલોમીટરની દુરી પર હોવાનું માલુમ પડી રહ્યું છે. ભૂકંપના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:50 pm IST)